સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, જેલમાં બોડી મસાજ કરાવતા સમયના CCTV ફૂટેજ થઈ રહ્યા છે વાયરલ


  • Published By :
  • Published Date : 2022-11-19 10:53:00

છેલ્લા અનેક દિવસોથી દિલ્હી સરકારના મંત્રી તિહાડ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં તે જેલમાં સજા ભોગવી રહ્યા છે, પરંતુ જેલમાં રહેલા સત્યેન્દ્ર જેનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે સત્યેન્દ્ર જૈનને જેલમાં વીવીઆપી સુવિધા મળી રહી છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં જોઈ શકાય છે કે તેઓ આરામથી બોડી મસાજ કરાવી રહ્યા છે.  

ત્રણ અલગ અલગ દિવસોના છે વીડિયો

જેલમાં બંધ આપના નેતાના ત્રણ વીડિયો સામે આવ્યા છે. આ બધા વીડિયોમાં તેઓ મસાજ કરવાતા દેખાય છે. વીડિયો સામે આવ્યો તે પહેલા પણ ઈડીએ એવો દાવો કર્યો હતો કે જેલમાં સત્યેન્દ્ર જૈનને વીવીઆપી ટ્રિટમેન્ટ મળે છે. આ ત્રણ ફુટેજની વાત કરીએ તો પહેલો વીડિયો 13 સપ્ટેમ્બરનો છે, બીજા બે વીડિયો 14 સપ્ટેમ્બરના છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.