નવરાત્રી દરમિયાન પથ્થરમારો, લઘુમતી સમાજના 150 લોકોએ કર્યો હુમલો!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 14:49:59

ખેડા જિલ્લામાં ફરી વખત ધાર્મિક અશાંતિનો માહોલ ફેલાયો છે. માતમ તાલુકાના ઊઠેર ગામ ખાતે આઠમના ગરબા ચાલી રહ્યા હતા ત્યારે લઘુમતી સમાજના કેટલાક તત્વો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો

 

ઘટનામાં 6થી 8 લોકોને ઇજાઑ પહોંચી હતી. અને તેમને સારવાર હેઠળ છે હાલ ઊંઠેરા ગામના સરપંચે ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે, તેમણે પોતે સરપંચ બનશે તો આઠમના ગરબા કરાવશે તેવી માનતા રાખી હતી. કારણે માંડવી ચોકથી તુળજાભવાની મંદિર સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.  



 

આઠમનું નોરતું હતું અને કેટલાક લોકોએ ગરબા રમવાની ના પાડી ત્યાર બાદ તરત ચારેબાજુ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અને ત્યાં હીનક્ષક માહોલ બની ગયો હતો આમાં તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો

કેટલા આરોપી પકડાયા ?

 ખેડા પોલીસે 10 આરોપીઓની કરી ધરપકડ કરી હતી અને ધરપકડ કરાયેલા વિધર્મી આરોપીઓને ગામમાં લાવવામા આવ્યા. અને સજાના ભાગ રૂપે તેમની ખેડા એલસીબી પીઆઇ અશોક.વી. પરમારે તમામ આરોપીઓની જાહેરમાં કરી ધુલાઈ એટલે એક ફરી કોઈ આવુંના કરે ત્યાં ગામમાં આરોપીઓની ધુલાઈ કરવામાં આવતા  મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા.. ધુલાઈ બાદ લોકોએ ભારત માતા કી જય વંદે  માતરમ, જયશ્રી રામના લાગ્યા નારા લગવ્યા.







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે