વિકાસ સહાયને મળી મોટી જવાબદારી, આશિષ ભાટિયા રિટાયર્ડ થતા ગુજરાતને મળ્યા નવા ઇન્ચાર્જ DGP


  • Published By :
  • Published Date : 2023-01-31 17:18:39

વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના ડિજીપી આશિષ ભાટિયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. પરંતુ આજે આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી રાજ્યના નવા ઈન્ચાર્જ ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએસ વિકાસ સહાયને ઇન્ચાર્જ પોલીસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

 

વિકાસ સહાય બનશે ગુજરાતના નવા ડીજીપી 

ઘણા સમયથી રાજ્યના નવા પોલીસ વડા કોણ બનશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેનશન આપવામાં આવ્યું હતું. ત્યારે  નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયના નામની જાહેરાત કરવામાં આવી છે.  


આ લોકોના નામની ચાલી રહી હતી ચર્ચા 

આ પદ માટે ત્રણ નામોની ચર્ચા ચાલી હતી જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, સુરતના પોલીસ કમિશ્નર અજય તોમર તેમજ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય પણ આ રેસમાં હતા. ત્યારે આઈપીએસ વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.