‘બ્રહ્માસ્ત્ર’એ બે દિવસમાં કેટલી કરી કમાણી?,જુઓ બોક્સ ઓફિસ રીવ્યુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:56:44

આ શુક્રવારે 'બ્રહ્માસ્ત્ર' એ  સિનેમાઘરોમાં દસ્તક દીધી. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા . પ્રેક્ષકોની અપેક્ષા મુજબ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયું છે. બ્રહ્માસ્ત્રની શરૂઆત ખૂબ જ શાનદાર હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે વૈશ્વિક સ્તરે 75 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. આ સાથે જ બ્રહ્માસ્ત્રના બીજા દિવસની કમાણી પણ સામે આવી છે. જેમાં ફિલ્મએ પેહલા દિવસ કરતાં પણ વધુ કમાણી કરી છે . અને ફિલ્મ 100 કારોડ ક્લબ માં એન્ટ્રી કરવા સુધી પોહચી ગઈ છે . અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.


Brahmastra: Will a Brahmastra strike turn Bollywood's fledgling fortunes  around? - The Economic Times


એડવાંન્સ બૂકિંગ RRR કરતાં પણ વધાર 

Brahmastra is winner, beats RRR before its release

ઓપનિંગ ડે માટેજ 'બ્રહ્માસ્ત્ર’ની અદાજે 11 કરોડ ટિકિટ વહચાઈ હતી અને હિન્દી માં 10 કારોડ રૂપિયા જેટલી ટિકિટ નો વકરો થયો થતો બ્રહ્માસ્ત્રએ રાજમૌલીની RRR ના હિન્દી વર્જનને ઍડ્વાન્સ બૂકિંગ માં પાછળ મૂકી દીધું છે રાજમૌલીની  ફિલ્મનું ઍડ્વાન્સ બૂકિંગ 7 કારોડ હતું . અને અયન મુખર્જી ની 'બ્રહ્માસ્ત્ર’નું 10 કારોડ એ પોહકહ્યું હતું હવે મોટી વાત એ છે કે હિન્દી વર્ઝન માટે ઓપનિંગ વિકેન્ડનું બૂકિંગ 22.25 કારોડ જેટલું છે . 


રણબીરની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ 

Ranbir Kapoor On Why Dad Rishi

'બ્રહ્માસ્ત્ર' રણબીર કપૂરની અત્યાર સુધીની સૌથી મોટું ઓપનિંગ કલેક્શન કરનારી ફિલ્મ બની છે. આ પહેલાં રણબીરની 'સંજુ'એ 34.75 કરોડની કમાણી કરી હતી, આયન મુખર્જીના ડાઇરેક્શન માં બનેલી 410 કારોડ ના બજેટ ની 'બ્રહ્માસ્ત્ર’ રણબીર માટે મેજિક સાબિત થઈ છે છેલ્લા કેટલાય સમયથી રણબીર કપૂર ની ફિલ્મ પ્રેક્ષકો એ આટલી નોતી વખાણી જ્યારે  'બ્રહ્માસ્ત્ર’ એ રણબીરની હાઈએસ્ટ ઓપનિંગ ફિલ્મ બનાવી દીધી છે 2015 માં આવેલી બોમ્બે વેલ્વેટ ઓપનિંગ કલેક્શન 5.20 કારોડ હતું તેના પછી આવેલી તમાશા એ 10.94 કારોડ નું ઓપનિંગ કલેક્શન કરિયું હતું અને 2018 માં આવેલી સંજુ એ 34.75 કારોડ કલેક્શન કરિયું ત્યાર બાદ સીધું 'બ્રહ્માસ્ત્ર’ જેને પહેલાજ દિવસે બોક્સ ઓફિસ પર  જબરજસ્ત ઓપનિંગ કલેક્શન કરિયું .



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .