ઉંઘ અને સપના વિશે આવી વાતો તો તમે ક્યારેય નહીં સાંભળી હોય!


  • Published By :
  • Published Date : 2023-03-23 20:35:43

પહેલા તો ઉંઘના અમુક એવા ફેક્ટ પર સાંભળીએ. માણસ પોતાના જીવનના એક તૃત્યાંશ સમય સૂવામાં વીતાવે છે. જો ઉંઘ પૂરીના કરો તો માનસિક કે શારીરિક રીતે સુસ્તી લાગવા લાગતી હોય છે. માણસ એક સમયે ખાધા વગર 2 મહિના સુધી જીવી શકે છે પણ જો 11 દિવસ તે ઉંઘે નહીં તો તેનું મોત થઈ જાય છે. તો ટૂંકમાં સમજીએ તો નિંદર બહુ જરૂરી છે. 


ઉંઘ શા માટે આવે છે?

ઉંઘ શા માટે આવે છે તેની વાત કરીએ તો જવાબ મળે છે કે અત્યાર સુધીમાં કોઈ ન્યૂરો સાઈન્ટિસ્ટ નથી સમજી શક્યો કે શા માટે ઉંઘ આવે છે. બસ આપણને એટલી ખબર હોય છે કે શરીરને કામ કરવા માટે ઉંઘ બહુ જરૂરી છે. મગજની જાગરુકતા માટે ઉંઘ ખૂબ જરૂરી છે. મગજમાંથી નીકળતી આલ્ફા વેવ્સ નિકળે છે અને નિંદર આવવા લાગે છે. ધીમે ધીમે આપણે ગાઢ નિંદ્રામાં પહોંચી જઈએ છીએ.

How to stop drooling: The 7 best ways and why it happens

શરીર માટે કેટલી ઉંઘ જરૂરી છે?

હવે આપણે નાના હોઈએ અને ઘરડા થઈએ એના વચ્ચે ઘણી અવસ્થા આવે છે... જન્મ થાય, બાળક બનીએ, કિશોર બનીએ, વયસ્ક બનીએ, આધેડ થઈએ અને ઘરડા થઈએ.. બસ તેમજ ઉંઘના પણ લેવલ હોય... દસ મિનિટના પહેલા ફેઝને હલકી ઉંઘ કહેવાય. પછી બીજો સ્ટેજ આવે જે ગાઢ હોય છે... ગાઢ નિંદરનો સમય 20 મિનિટનો હોય છે... તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ઉંઘ્યા હોય ત્યારની 20 મિનિટથી 90 મિનિટ સુધી કોઈ સપના નથી આવતા... તમને ખબર હોય તો અમુક લોકોની આંખો ઉંઘમાં પણ હલતી હોય છે... જ્યારે કોી વ્યક્તિ 90 મિનિટની ઉંઘ પૂરી કરી લે ત્યારથી તેની રેપીડ આઈ મુમેન્ટ શરૂ થઈ જાય ચે... પછી તેની આંખો હલન ચલન કરવા લાગતી હોય છે... 

Sleep | Dream Interpretation Sleep | Meaning of Sleep in Dream

ઉંઘના પણ તબક્કાઓ હોય છે

ઉંઘની અવસ્થાઓની વાત કરીએ તો પૂર્વ નિંદ્રામાં શરીરની માંસપેશીઓ ઢીલી થઈ જાય છે... હ્રદયના ધબકારા ધીમા પડી જાય અને શરીરનું તાપમાન ઘટી જાય છે... હલ્કી ઉંઘ ેટલે એવી અવસ્થા જેમાં તમને કોઈ પણ ઉઠાડી શકે છે... તમને કોઈ અડે  અને તમે ઉઠી જાવ... આને હલકી ઉંઘ કહેવાય... પછી મંદ તરંગ ઉંઘ પણ હોય જેમાં શરીરમાં લોહી વહેવાનું ધીમુ થઈ જાય છે... આ એ જ અવસ્થા છે જેમાં લોકો ઉંઘમાં બોલતા હોય છે... તો હવે તમારી બાજુમાં સૂતું કોઈ વ્યક્તિ ઉંઘમાં બોલે તો સમજજો કે તે મંદ તરંગ નિંદ્રામાં છે... તમને ખબર હોય તો તમને કોઈ ઉઠાડે અને તમે એકદમ ભયાનક ગુસ્સામાં આવી જાવ... આ પરિસ્થિતિ જ્યારે ઉઠીને એકદમ અજીબ ફીલ થાય ત્યારે તે અવસ્થાને અતિ મંદ તરંગ ઉંઘ કહેવાય ... છેલ્લી બે અવસ્થા અટલે કે મન્દ તરંગ નિંદ્રા અને અતિ મંદ તરંગ નિદ્રા આ એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ મસ્ત રીતે ઉંઘનો અનુભવ કરતા હોય છે... દુનિયાના 90 ટકા લોકો આ ઉંઘ કરે છે... 

13 Medical Conditions That Cause Insomnia

હવે એવો પણ સવાલ થાય કે કેટલું સૂવું જરૂરી છે... 

તો બાળકોને 17 કલાકની ઉંઘ અતિ જરૂરી છે... કિશોરાઅવસ્થામાં 9થી 10 કલાક સૂવું ખૂબ જરૂરી છે... વયસ્કો માટે 8 કલાકની અને ઘરડા લોકો માટે પણ આઠ કલાકની ઉંઘ જરૂરી છે... પણ ઘરડા લોકોને શરૂઆતના ત્રણ ચાર કલાક જ ઉંઘ આવે છે પછી તે પથારીમાં પડખા જ ફરતા હોય છે... પછી તેમને ઉંઘ નથી આવતી... સારા સ્વાસ્થ્ય માટે ઉંઘવું ખૂબ જરૂરી છે.. મહાન કવિ સેક્સપીયરે ઉંઘને જીવવનો સૌથી ઉત્તમ પોષાક કહ્યો છે... આ સિવાય જીવન માટે આહાર ઉંઘ અને મૈથુન પ્રાકૃતિક કર્મ મનાયા છે... 

Best and worst foods for a good night sleep ~ World of Fashion Beauty ...

સારી ઉંઘ માટે શું કરવું?

અમૂક લોકોને ઉંઘ નથી આવતી તો તે ઉંઘવા માટે દવા લેતા હોય ચે... જે શરીર માટે અતિ ગંભીર છે... સારી ઉંઘ લેવા માટે ભોજન ખૂબ જરૂરી છે... રાત્રે સૂતા પહેલા નહાવાથી સારી ઉંઘ આવે છે... સંતોષી મન બનાવીને ઉંઘીએ તો સારી ઉંઘ આવે... જો મનમાં કોઈ ખોટ રાખીને સૂઈએ તો રાત્રે નિંદર ઉડી જ જતી હોય છે... રાત્રે સૂતા પહેલા એક વાતનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે લાઈટ બંધ હોવી જોઈએ... 


ઉંઘના હવે અમુક ફેક્ટ્સ પણ જાણી લો 

Become a Top Student While Sleeping 8 Hours a Night - Florida Prepaid ...

માણસ પોતાના જીવનમાં 25 વર્ષ તો સૂવામાં વિતાવે છે

બિલાળી પોતાના જીવનનો સીતેર ટકા સમય સૂવામાં વિતાવે છે

જો કોઈ વ્યક્તિ સતત 16 કલાક જેટલું જાગી જાય તો તે દારુના નશામાં હોય તેવું તેને લાગવા લાગતું હોય છે

પૂરી દુનિયામાં 15 ટકા લોકોને ઉંઘમાં ચાલવાની બીમારી છે. 5 ટકા લોકોને ઉંઘમાં બોલવાની ટેવ હોય છે. 

સસલું આંખો ખુલી રાખીને સૂવે છે અને ઘોડો ઉભા ઉભા જ સૂઈ શકે છે,,, 

માણસને હાર્ટ એટેક 3થી 4 વાગ્યા વચ્ચે જ આવે છે કારણ કે આ સમયમાં શરીર એકદમ ઢીલુ પડી ગયું હોય છે... 

અમેરિકામાં 8 ટકા લોકો રાત્રે સંપૂર્ણ નગ્ન થઈને સૂવે છે... 

જ્યારે તમે સૂતા હોવ છો ત્યારે તમને ક્યારેય છીંક નથી આવતી 

જ્યારે દુનિયામાં કલર ટીવી ના હતા ત્યારે લોકોને બ્લેક એન્ડ વાઈટ સપના આવતા હતા












 



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.