આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી


  • Published By :
  • Published Date : 2022-11-09 19:14:31

આમ આદમી પાર્ટીએ પોતાના વધુ 12 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને કતારગામ, મનોજ સોરઠિયાને કારંજ અને હર્ષ સંઘવીની વિધાનસભા બેઠક મજૂરામાં પીવીએસ શર્માને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીની 13મી ઉમેદવાર લિસ્ટ સાથે અત્યાર સુધીમાં AAPના કુલ 169 ઉમેદવારો જાહેર થઈ ગયા હતા. 

AAPના આ નેતાને મોટી જવાબદારી 

અબડાસામાં વસંત વાલજી ખેતાણી, ધાનેરામાં સુરેશ દેવડા, ઊંઝામાં ઊર્વિશ પટેલ, અમરાઈવાડીમાં વિનય ગુપ્તા, આણંદ ગીરીશ શાંડિલયા, ગોધરામાં રાજેશ પટેલ રાજુ, વાઘોડિયામાં ગૌતમ રાજપૂત, વડોદરા શહેરમાં એડ્વોકેટ જીગર સોલંકી, માંજલપુરમાં વિનય ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા છે.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.