આમ આદમી પાર્ટીએ 17મી યાદીમાં ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા


  • Published By :
  • Published Date : 2022-11-15 21:02:42

વિધાનસભા ચૂંટણીમાં હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીએ તેની 17મી યાદીમાં ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા. 


નવી યાદીના 4 ઉમેદવારોના નામ નીચે પ્રમાણે છે


ખેરાલુ વિધાનસભાથી દિનેશ ઠાકોર


વિસનગર વિધાનસભાથી જયંતીલાલ એમ. પટેલ


માણસા વિધાનસભાથી ભાસ્કર પટેલ


પાદરા વિધાનસભાથી સંદીપ સિંહ રાજ



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.