આમ આદમી પાર્ટીના 7માં લિસ્ટમાં કયા ઉમેદવાર છે સામેલ?


  • Published By :
  • Published Date : 2022-10-28 11:40:31

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ તમામ પાર્ટી પોતાના ઉમેદવારોના નામ સાથે લિસ્ટ બહાર પડી રહી છે ત્યારે અગાવ આમ આદમી પાર્ટી દ્વારા 6 લિસ્ટ બહાર પાડવામાં આવ્યા હતા ત્યારે આજે આપ દ્વારા 7મુ ઉમેદવાર લિસ્ટ જાહેર કર્યું છે 

Image

જેમાં મોરબીથી સંભવિત ઉમેદવારમા પંકજ રાણસરીયા,લુણાવાડાથી નટવરસિંહ સોલંકી,વઢવાણથી હિતેશ પટેલ બજરંગ સહિતના નામો સામેલ કરવામાં આવ્યા  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.