મનસુખ વસાવા ડિબેટ માટે ન આવ્યા તે બાદ ચૈતર વસાવાએ જમાવટને આપી પ્રતિક્રિયા, સાંભળો શું કહ્યું ચૈતર વસાવાએ..


  • Published By :
  • Published Date : 2023-04-01 12:39:46

આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ખુલ્લી ડિબેટ થવાની હતી. પરંતુ મનસુખ વસાવા ડિબેટમાં આવ્યા ન હતા. ચૈતર વસાવા ડિબેટ કરવા કાગળો તેમજ પુરાવા સાથે આવ્યા હતા. જમાવાટની ટીમે તેમની સાતે વાત કરી હતી તે દરમિયાન તેમણે અનેક પુરાવાઓ રજૂ કર્યા હતા. સાંભળો ચૈતર વસાવાએ જમાવટને શું કહ્યું....




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.