આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, ગોઝારા અકસ્માતે લીધો ત્રણ લોકોના જીવ,


  • Published By :
  • Published Date : 2024-11-28 11:54:48

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે... અનેક લોકોના મોત અકસ્માતમાં થયા છે જ્યારે અનેક લોકો એવા હોય છે જેમને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે જેને કારણે તેમની જીંદગી ખરાબ થઈ જતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાના કારણે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.. ત્યારે એક ગંભીર અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર નોંધાયો છે... ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... અનેક લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે... 

ત્રણ લોકોના ઘટના સ્થળ પર થયા મોત

રસ્તા પર જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એક પ્રકારનો ડર રહેતો હોય છે.. ક્યાંક અકસ્માત ના સર્જાઈ જાય કારણ કે અનેક લોકો એવી રીતે ગાડી ચલાવતા હોય છે જેને કારણે ડર લાગે... અનેક લોકો પોતાના બાપનો રસ્તો હોય તેવી રીતે વાહન ચલાવે છે... અથવા તો એવી રીતે ઓવરટેક કરવાની કોશિશ કરે છે જેને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે... ત્યારે એક ગોઝારો અકસ્માત આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર થયો છે... જેમાં ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે અને ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થયા છે... 

મળતી માહિતી અનુસાર રાજકોટથી સુરત થઈ રહ્યા હતા... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે