ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરી


  • Published By :
  • Published Date : 2022-11-11 20:43:41

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પાર્ટીના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. 


નરેન્દ્ર મોદીજે. પી. નડ્ડારાજનાથ સિંહઅમિત શાહનીતિન ગડકરી
સી. આર. પાટીલભૂપેન્દ્ર પટેલઅર્જુન મુંડાસ્મૃતિ ઈરાનીધર્મેન્દ્ર પ્રધાન
મનસુખ માંડવિયાભૂપેન્દ્ર યાદવપરસોત્તમ રૂપાલાભારતીબેન શીયાળસુધીરજી ગુપ્તા
યોગી આદિત્યનાથશિવરાજસિંહ ચૌહાણહેમંતા શર્મા બિસ્વાદેવેન્દ્ર ફડણવીસવીજય રૂપાણી
નીતિન પટેલવજુભાઈ વાળારત્નાકરદિનેશ લાલ યાદવરવિ કિશન
મનોજ તિવારીતેજસ્વી સૂર્યાહર્ષ સંઘવીહેમા માલિનીપરેશ રાવલ
પ્રદીપસિંહ વાઘેલાવિનોદ ચાવડામનસુખ વસાવાપૂનમ માડમપ્રશાંત કોરાટ
શંભુપ્રસાદ તૂંડિયાકુંવરજી બાવળિયાગણપત વસાવાપરસોત્તમ સોલંકીપરીંદુ ભગત






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે