બ્રિટનની હાઈકોર્ટે અરજી ફગાવી, નીરવ મોદીને ભારત લવાશે?


  • Published By :
  • Published Date : 2022-11-09 17:22:25

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. બ્રિટનની હાઈકોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે. PMLA કોર્ટે ડિસેમ્બર 2019માં ભાગેડુ આર્થિક અપરાધી એક્ટ 2018 મુજબ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


નીરવ મોદી પર 7 હજાર કરોડ રૂપિયાનું ચાઉં કરવાનો આરોપ

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકથી અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. કૌભાંડ કર્યા બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો. હાલ નીરવ મોદી લંડનની જેલમાં છે. ભારત સરકારે તેને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરી લીધા છે. નીરવ મોદીએ 2017ની પોતાની કંપની ફાયર સ્ટાર ડાયમંડ મારફતે રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીરવ મોદીએ ખરીદેલી મોટા ભાગની સંપતી  પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ કરીને મેળવી છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.