ગીર સોમનાથના વડોદરાઝાલા ગામમાં બુલડોઝવાળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 17:15:52

ગીર સોમનાથ જિલ્લાના વડોદરાઝાલા ગામની ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે બનાવાયેલા 11 મકાનો પર બુલડોઝર ચલાવી મકાનો તોડી પડાયા હતા. 


દબાણો દૂર કરવા મામલતદાર પોલીસ કાફલા સાથે પહોંચ્યા

સુત્રાપાડાના દરિયાકાંઠા વિસ્તારમાં અમુક લોકોએ ગેરકાયદેસર રીતે 11 મકાનો બનાવ્યા હતા. ગૌચરની જમીન પર મકાનો બનવાની માહિતી મામલતદાર કચેરી સુધી પહોંચતા મામલતદાર પોલીસના કાફલા સહિત સરપંચ સાથે પહોંચી દબાણો દૂર કર્યા હતા. તમામ મકાનો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર રીતે બનાવાયેલા મકાનો તોડી પડાયા હતા. તંત્રની ડિમોલિશન કામગીરી દરમિયાન ગેરકાયદેસર રીતે બનાવાયેલા ઘરના લોકોએ પોતાનો સામાન ઘરમાંથી કાઢી અલગ કર્યો હતો. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.