જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગ, પોલીસ જવાન શહીદ, CRFP જવાન ઈજાગ્રસ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:55:13

જમ્મુ કાશ્મીરના પુલવામાના પિંગલાના વિસ્તારમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં એક પોલીસ જવાનનું મોત થયું છે અને એક સીઆરપીએફના જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલો પુલવામાના પિંગલાનામાં થયો હતો જેમાં સેનાના જવાનો આતંકીઓના નિશાના પર હતા.


પિંગલાનામાં સૈન્ય કાર્યવાહી કરાઈ 

પિંગલાના વિસ્તારમાં હાલતને કાબૂમાં લાવવા માટે સેન્ય મદદ લેવી પડી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે સમગ્ર ક્ષેત્રની ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓએ પિંગલાનામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો. આ આ કાર્યવાહીમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.