Hindi Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની રચના - झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-23 15:49:25

દેશની રાજનીતિમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ નેતાની ધરપકડ થઈ ગઈ છે તો કોઈ નેતાએ પક્ષપલટો કરી લીધો છે. રાજનીતિ શબ્દમાંથી નીતિ નિકળી ગયો છે અને માત્ર રાજ બાકી રહી ગયો છે તેવું લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શાંતિ સ્વરૂપ મિશ્રની કવિતા...



झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान... 


आज ख़ुद से ही ख़ुद की, मुलाकात हो गयी

सुबह से झगड़ते झगड़ते यारो, रात हो गयी


अफ़सोस की न पहचान पाया ख़ुद को भी मैं

यारो ये तो एक अजब सी, करामात हो गयी


झांकता रहा मैं तो यूं ही औरों का गिरेवान,

आज ख़ुद का भी देखा तो, मालूमात हो गयी


मैं तो समझता रहा ख़ुद को दूध का धुला-सा,

पर ख़ुद से तो कालिखों की, बरसात हो गयी


समझता रहा कि मैं ही मैं हूं इस जहां में बस,

आज इस मैं को पता अपनी, औकात हो गयी


दुनिया के हमाम में सब के सब नंगे हैं 'मिश्र’,

अच्छा हुआ कि मुझको पता, मेरी ज़ात हो गयी


-- शांती स्वरूप मिश्र



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.