હીરાબાએ 100 વર્ષની વયે કહ્યું દુનિયાને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-12-30 08:36:56

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરાબાનું વહેલી સવારે નિધન થયું છે. બે દિવસથી તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી. વહેલી સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરવામાં આવશે. માતાનું નિધન થતા પીએમ મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. હીરાબાનું નિધન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું છે.


  




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.