યુક્રેનના ભારતીય દૂતાવાસથી પરિપત્ર જાહેર થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 23:05:36

રશિયા યુક્રેન વચ્ચેના સંઘર્ષની સ્થિતિ બ્રેક નથી મારી રહી. યુક્રેનમાં રશિયા દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનવાસીઓએ પણ પોતાના શહેરો છોડી દીધા છે યુક્રેનમાં રહેતા ભારતીય મૂળના લોકોની સુરક્ષા માટે નિર્ણયો લેવામાં આવ્યા છે. યુક્રેનના ભારતીય દૂતાવાસે પરિપત્ર જાહેર કરી ભારતીયોને તરત જ યુક્રેન છોડવા કહી દીધું છે. 


ભારતીય દૂતાવાસે આ કડક સૂચના આપી 

યુક્રેનના ભારતના દૂતાવાસે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે યુક્રેન અને રશિયા વચ્ચે બગડતી સુરક્ષાની સ્થિતિ વચ્ચે હાલમાં યુક્રેનમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને અને ભણવા માટે ગયેલા વિદ્યાર્થીઓને યુક્રેન છોડવા માટે સલાહ આપવામાં આવે છે. 




કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.