લાલા લાજપતરાયની પુણ્યતિથિ પર જાણીએ તેમની વિચારધારા વિશે


  • Published By :
  • Published Date : 2022-11-17 17:14:32

દેશને આઝાદી મળે તે માટે અનેક સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવની આહુતિ આપી હતી. પોતાના પ્રાણોની આહુતિ આપનારાની સંખ્યા તો અનેકોની છે. આંગળીઓના વેઢે ગણાય એવા અનેકો છે. દરેક સ્વતંત્ર સેનાનીઓને આપણે બીરુદ આપ્યા છે. જેમ કે મોહન દાસ કરમચંદ ગાંધીને આપણે મહાત્મા ગાંધી કહીએ છીએ. વલ્લભભાઈ પટેલને આપણે સરદાર તરીકે ઓળખીયે છે જ્યારે સુભાષચંદ્ર બોઝને આપણે નેતાજી તરીકે સંબોધીએ છીએ. આવા જ એક સ્વાતંત્ર સેનાની આજે વાત કરવી છે જેમને પંજાબ કેસરી તરીકે આપણે ઓળખીયે છીએ. 

લાલા લાજપતરાય - વિકિપીડિયા

આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલ પણ ગચા 

પંજાબ કેસરી તરીકે આપણે લાલા લાજપતરાયને ઓળખીયે છીએ. આજે તેમની પુણ્યતીથી છે. સ્વાતંત્ર સેનાની તરીકે તેમના દ્વારા કરવામાં આવેલા સંઘર્ષને કારણે આજે લોકો તેમને યાદ કરી રહ્યા છે. લાલા લાજપતરાય કોંગ્રેસના ત્રણ પ્રમુખ હિન્દુ રાષ્ટ્રવાદી નેતાઓ પૈકી એક હતા.તેમના સમયમાં ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં નેતૃત્વ કરતા હતા. સુરેન્દ્રનાથ બેનરજી, બીપીનચંદ્ર પાલ તેમજ અરવિંદ ઘોષ સાથે ભેગા મળી બંગાળ વિભાજનના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું. પોતાના આંદોલનકારી સ્વભાવને કારણે તેઓ અનેક વખત જેલમાં પણ ગયા હતા. 

લાલા લાજપતરાય - વિકિપીડિયા

ત્યારે આજે આંદોલનકારી અને આર્ય સમાજના સંસ્થાપક દયાનંદ સરસ્વતીના અનુયાયી લાલા લાજપત રાયના એવા 10 વિચારો તેમને જણાવા છે જેમાંથી જીવનને જોવાનો નજરીયો બદલાઈ શકે છે.  

1. सार्वजनिक जीवन में अनुशासन का होना बहुत जरुरी है, वरना प्रगति के रास्ते में बाधा आ जाएगी।

2. अतीत को देखते रहना व्यर्थ है, जब तक उस अतीत पर गर्व करने योग्य भविष्य के निर्माण के लिए कार्य न किया जाए।

3. पराजय और असफलता कभी कभी विजय की ओर बढ़ने के लिए जरूरी कदम होते है।

4. वह समाज कदापि नही टिक सकता जो आज की प्रतियोगिता और शिक्षा के समय में अपने सदस्यों को प्रगति का पूरा-पूरा अवसर प्रदान नही करता है।

5. त्रुटियों का संशोधन का नाम ही उन्नति है।

6. हर चीज की एक निश्चित कीमत होती है, जिससे चुकाना ही पड़ता है, हमें अपनी आजादी के लिए, वह कीमत चुकाना पड़ेगा।

7. दूसरों की बजाय खुद पर विश्वास रखो, फिर देखना आप अपने ही प्रयत्नों से कामयाब हो सकते है।

8. देशभक्ति का निर्माण न्याय और सत्य की दृढ़ चट्टान पर ही किया जा सकता है।

9. मेरे शरीर पर पड़ी एक एक लाठी ब्रिटिश सरकार के ताबूत में एक एक कील का काम करेगी।

10. मनुष्य हमेशा प्रगति के मार्ग में अपने गुणों से आगे बढ़ता है किसी दुसरे के भरोसे रहकर आगे नही बढ़ा जा सकता है।

લાલા લાજપત રાયના આવા તો અનેક વિચારો છે જેનાથી આપણે જીવન જીવવાની કલા શીખી શકીયે છીએ. તેમના પ્રમાણે અતિત પર વિચાર કરવું વ્યર્થ છે જ્યાં સુધી આપણે તેમાથી કંઈ શીખી ન જઈએ. આપણા અતિતનો ઉપયોગ ભવિષ્યનું નિર્માણ કરવામાં ઉપયોગી ન થાય. ઉપરાંત તેઓ પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ. બીજાની જગ્યા પર પોતાના પર વિશ્વાસ રાખી સફળતા મેળવી શકાય છે. 

દરેક વસ્તુ મેળવવા કોઈને કોઈ કિંમત ચૂકવવી પડે છે. દરેક વસ્તુની એક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે. આપણે આપણા આઝાદી માટે પણ કિંમત ચૂકવવી પડશે. દેશભક્તિનું નિર્માણ ન્યાય અને સત્યની ચટ્ટાન પર થઈ શકે છે. ત્યારે આવી વિચારધારા ધરવનાર સ્વતંત્ર સેનાનીને શત-શત નમન કરીએ છીએ.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે