ખાદી મહોત્સવનો આ ફોટો જોઈને થશે કે પીએમને ગાંધી ગમે છે કે લોકો પીએમને જ ગાંધી બનાવી દે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 17:57:43

ચરખો કાંતતા મોદી અને ગાંધી બંને જાણે સરખા!

ખાદી મહોત્સવમાં આવેલા પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં 7500 જેટલા ચરખા, એટલા કલાકારો અને સાબરમતીના કિનારે આહલાદક વાતાવરણ તો અદભૂત હતું જ, પણ મહોત્સવની આમંત્રણ પત્રીકામાં છપાયેલા ફોટોના કારણે એના આશય પર ચર્ચાઓ ઉભી થઈ છે


ખાદી મહોત્સવની આ આમંત્રણ પત્રીકામાં છેક નીચે ખાદી માત્ર વસ્ત્ર નહીં પણ વિચાર છે એવો મહાત્મા ગાંધીનો ફોટો તો હતો પણ એની બાજુમાં જ પ્રધાનમંત્રી મોદીનો ખાદી પર વિચાર અને એના વિસ્તાર પર વાત કરતો વિચાર મુકીને વિભાગના સચિવે જાણે પીએમને રીઝવવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગ્યું હતું



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.