અમદાવાદમાં ભૂમાફિયાના ઘર પર બુલડોઝરવાળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 16:00:17

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે પોલીસે બુલડોઝર ફેરવી ઘર તોડી પાડ્યાનો બનાવ બન્યો છે. આ ઘર ગુજસીટોકના આરોપી શરીફ ખાનનું હતું, અમદાવાદ પોલીસે ડિમોલિશનની કામગીરી કરી હતી. 


ખંડણી માગવી આરોપીનો પારિવારીક ધંધો

અમદાવાદ ઝોન 3ના DCP સુશીલ અગ્રવાલે તમામ આરોપી સામે કામગીરી કરી હતી. પોલીસના આદેશથી સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. ગુજસીટોકના આરોપી શરીફ ખાન તો ઠીક પણ તેનું આખું પરિવાર ખંડણીના ધંધા સાથે જોડાયેલું હતું. સ્થાનિક લોકોમાં તેમનો ખૌફ હતો. અમદાવાદ પોલીસે પરિવારના છ લોકો સામે ગુજસીટોકની કામગીરી કરી હતી. પોલીસે બુલડોઝરવાળી કામગીરી કરી ભૂમાફિયાઓના આતંકને ઓછો કર્યો હતો. 






ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.