વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના કર્યા અંતિમ દર્શન, પંચમહાભૂતમાં વિલીન થશે હીરાબા


  • Published By :
  • Published Date : 2022-12-30 09:00:07

માતા હીરાબાનું નિધન થતા વડાપ્રધાન મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. અંતિમ સંસ્કાર માટે હીરાબાને લઈ જવાઈ રહ્યા છે. પીએમ મોદીએ માતાને કાંધ આપી હતી. વહેલી સવારે હીરાબાનું નિધન થયું હતું રાયસણ ખાતે આવેલા પંકજ મોદીના ઘરેથી હીરાબાની અંતિમ યાત્રા નિકળી હતી. સેક્ટર 30 ખાતે આવેલા મુક્તિધામમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી હતી.

 

 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.