લોનમાફીનો લાભ ખેડૂતોને નહીં માત્ર અબજોપતિઓને આપવામાં આવે છે: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-01-08 20:46:28

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલી ભારત જોડો યાત્રા હરિયાણાથી આગળ વધી રહી છે. જો કે યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં ખેડૂતોની સ્થિતી અને તેમના પ્રશ્નો મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. વર્તમાનમાં મોંઘવારી, ખેડૂતોના દેવા અને MSPને લઈને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં ખેડૂતોની આવક બમણી નથી થઈ પણ ઘટી છે. ખેડૂતોને MSP દોઢ ગણી નથી મળી પરંતુ તેમને મોંઘવારી જ મળી છે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.