મહેસુલ વિભાગે કર્યા મહત્વના આદેશ, અનેક અધિકારીઓના આવ્યા ટ્રાન્સફર ઓર્ડર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 11:58:07

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ તો ગરમાઈ રહ્યું છે. ચૂંટણીને જોતા અનેક અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. મહેસુલ વિભાગે વધુ 16 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરી દીધી છે. મહત્વનું છે મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ 7 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે. આ અગાઉ 23 સપ્ટેમ્બરના રોજ 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.       




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.