જમાવટ પર જુઓ રામ મંદિરની લેટેસ્ટ તસ્વીરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:43:59

શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના ટ્વીટર એકાઉન્ટ પર અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેની લેટેસ્ટ તસવીર જાહેર કરવામાં આવી હતી. 

અયોધ્યામાં રામ મંદિરની કામગીરી પૂરી થશે પછી તેનો આકાર કંઈક આવો દેખાશે. 

ટ્વીટર પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું સત્તાવાર એકાઉન્ટ છે જેમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખરેખ માટે ટ્રસ્ટની રચના કરાઈ છે.




ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.