મોદી-મોદીના નારા સાથે કેજરીવાલનું સ્વાગત કરાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 14:11:07

અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલનો વડોદરા ખાતે પ્રવાસ છે ત્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડોદરા પહોંચતાની સાથે જ વડોદરાવાસીઓએ મોદી-મોદીના નારા લાગ્યા હતા. મોદી-મોદીના નારા લગાવનારા લોકો શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓ હોવાનું સામે આવ્યું છે. વાત એમ છે કે શ્રી શ્રી રવિશંકર પણ અરવિંદ કેજરીવાલ આવ્યા તે ફ્લાઈટમાં આવ્યા હતા. શ્રી શ્રી રવિશંકરનાં સ્વાગત માટે આવેલા અનુયાયીઓએ મોદી-મોદીનાં નારા લગાવ્યા હતા.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.